શ્રી સારસ્વત શિક્ષણ સંકુલ્ નુ સુરત જિલ્લા ની મોટાભાગ ની હાઇસ્કૂલઑ અને પડૉશી જિલ્લાની કૅટ્લીક શાળા ઓને પોતાના કાર્ય્ક્ષેત્ર માં આવરી લીધેલ છે.

અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો કઢાવી તેમાંથી પ્રશ્નોનુ તારણ કાઢી ખુબ ગોપનીય રીતે પ્રશ્નપત્ર છ્પાવી ને વિતરણ કરાય છે.

સરકારી પરિપત્ર મુજબ શિક્ષણ મુલ્યાંક્ન ના પત્રકો કાર્ય્ક્ષેત્ર ની શાળા માં પહોચાડ્વામાં આવે છે.

વધુ માહિતી »

Teachers Login Here

Teachers Login Form

Forgot Password

Admin Login Here

Admin Login Form

Forgot Password

More Information

શ્રી સારસ્વત શિક્ષણ સંકુલ્ નુ સુરત જિલ્લા ની મોટાભાગ ની હાઇસ્કૂલો અને પડૉશી જિલ્લાની કૅટ્લીક શાળા ઓને પોતાના કાર્ય્ક્ષેત્ર માં આવરી લીધેલ છે.

અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો કઢાવી તેમાંથી પ્રશ્નોનુ તારણ કાઢી ખુબ ગોપનીય રીતે પ્રશ્નપત્ર છ્પાવી ને વિતરણ કરાય છે.

સરકારી પરિપત્ર મુજબ શિક્ષણ મુલ્યાંક્ન ના પત્રકો કાર્ય્ક્ષેત્ર ની શાળા માં પહોચાડ્વામાં આવે છે.

અભ્યાસ્ક્રમની માસવાર – સ્ત્રવાર ફાળવણી, કસોટી ના નમુનેદાર પત્રો પરીક્ષાનો કાયક્રમ્ વિવિધ વહીવટી તેમજ શૈક્ષણિક માર્ગદર્શન ની સુવાચ્ચ માહિતી આપવામાં આવે છે.

સર્વ્સ્વીત્ક્રુત, સંમતિ દર્શક, સહભાગી, સહકાર્ યુકત સફળ અને સરળ સંચાલન એ શ્રી સરસ્વતી શિક્ષણ સંકુલ નો મુદ્ધ્રાલેખ છે.