શ્રી સારસ્વત શિક્ષણ સંકુલ્ નુ સુરત જિલ્લા ની મોટાભાગ ની હાઇસ્કૂલઑ અને પડૉશી જિલ્લાની
કૅટ્લીક શાળા ઓને પોતાના કાર્ય્ક્ષેત્ર માં આવરી લીધેલ છે.
અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો કઢાવી તેમાંથી પ્રશ્નોનુ તારણ કાઢી ખુબ ગોપનીય રીતે
પ્રશ્નપત્ર છ્પાવી ને વિતરણ કરાય છે.
સરકારી પરિપત્ર મુજબ શિક્ષણ મુલ્યાંક્ન ના પત્રકો કાર્ય્ક્ષેત્ર ની શાળા માં પહોચાડ્વામાં
આવે છે.
વધુ માહિતી »